SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ 718 શાંતસૌભાગ્યજી કૃતા ૧૭ એવડો. વૈરાગદસા મનમા જાગી, ભાવઠ ભવણી ભાંગી; નારિચરિત્ર તેણે એહવા જાણી, ઉતમ સુભ મત જાગી. ઈમ જાણી બુઝે છે પ્રાણી, તે તરશે ભવ-સંસાર; આવાગણ તે ના પામે, હુસે એકાવતારિ. દેખી ચોરણ મન વલીઓ, સૈવિસમી એ ઢાલ; સાંત સૌભાગ્ય કહે સાંભલી, પ્રાણી! થજો તમે ઉજમાલ. ૧૮ એવડો૦ ૧૯ એવડો૦ ४ त्रिरत्न ૧. આવાગમન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy