________________
અગડદત્ત રાસ
717
૭ એવડો.
૮ એવડો૦
૯ એવડો૦
૧૦ એવડો૦
૧૧ એવડો.
કુંકવા બેઠો કુમાર તહે, ઉભી થઈ તવ નારિ; ખડગ સમારી લીધુ હાથમેં, કરવા પ્રી િસંહાર. મુષ્ટિ ભરીને નાખુ અબલા, ભારવટે જઈ અડીઓ; વીનીતાના હાથમાંથી વછૂટુ, ખડગ તે ભઈ પડીઓ. કુમર પુછે “એ શું થયું?, વીનીતા ઉત્તર આલે; ‘ઉંધુ ખડગ મે તે ઝાલુ, ઇણી પર ઉતર વાલે. અણી પર પ્રીને ઉતર આલો, પ્રીઉને કીદ્ધો રાજી; સ્ત્રી વાતો જે નર માન]સે, તે નર નહી પણ પ્રાજી. તસ્કર દેખી મનમાહે બીહણા, વાત જ દેખી વીડી; ‘કુમર માયા અધિકી રાખે, નારિની માયા કુડી. ધિગ-ધિગ એ સંસારમાંહે, નારીની માયા જોડસે; તે નરનો અવતાર જ એલે, માનવ ભવ જ ખોસે. સગો નહી સંસારમાં કોઈ, સ્વારથના સહુ કો સગા; સ્વારથ પુરો ન પડે તાહરે, ઉભા રહે જઈને અલગા. એહ પુરુષ નારિને કાજે, મરતો નીચે આજ; તે નારિ જુઉ તમો પ્રીઉને, મારવા કીલ કાજ. મોહણીકર્મ જે વસ પડીય, સંસારે રડવડીયા; કુણ રાણો? કુણ રંક? જુ, જુઓ નારકીમાંહે પડીયા'. જત-એ એ મોહણીંદરકી રાજધાણી જગ્ય૦ ચોર વિચારે ઇમ મનમાં, “સઝાનુ એ કામ; ધન-ધન જે નર નારિ મુકે, તેણે કર પ્રણામ.”
૧૨ એવડો.
૧૩ એવડો.
૧૪ એવડો૦
૧૫ એવડો૦
૧૬ એવડો.
૧. સરખુ કરીને, સીધુ કરીને. ૨. થી પકડીને. ૩. વછુટું, છુટી ગયું. ૪. અનિષ્ટ, હલકી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org