________________
અગડદત્ત રાસ
‘સે કારણ તુમો ઇહાં છપી રહા?, ભાખો-ભાખો મુઝને તે કામ’રે; તસ્કર સાંભલી વલતુ બોલીયા, ‘સાંભલ વિનીતા! સુઠામ રે.
ચોર ભુજંગ જે મારિઓ, હુંતા ભાઇ તેહના ચાર રે; ત્રણ્ય તો તેહણે મારિયા, એકલો હું રહો નીરધાર રે. વેર લેવાને વાસે હ ફરુ, લાગ ણથી પડો તે કહે રે; ચાર વરસ થયા જોવતા, લાગ પડો તો વનમાંહે રે.
આજ હણીસુ કુમર પ્રતે, એહવો રાખો તો થાપ રે; ઇણે અવસર વલી એહવે, તુઝને કરડો સાર્પ રે.
तु
અચેતન થઇ પડી, મરવાને હુઉ કુમાર રે; તાંહ રે અમે એહને નવિ હણો, ચંતો એમ મન વિચાર રે.
સહજે સાંકલ પરિ ઉતરે, કુણ કરે વલી થાત?’' રે; એહવે વિદ્યાધર આવો તીહાં, સાજી કરી તુઝને જાત રે. તે માટે અમે સજ થયા, મારિસું એહ કુમાર રે; વાત એ ભાખી અમે તુઝ ભનિ,' સાંભલી મંજરી નારિ રે. કર્મજોગે મત ફરી નારીની, ભાખે-ભાખે એહવા વચન રે; ‘કોલ આપજો તુમો મુઝ ભણી, આપો તુમારો જો તન .રે. કંતને મારી તુમ સાથે નેકલુ, વાત જો કરો તમે કબુલ રે; તો એ વાત જ હુ આદરુ, એહવો કરો પ્રતિ કુલ' રે. તસ્કર જાણે કુડી વારતા, ‘એ કેમ કરસે અકાજ? રે; પારખુ જોવાને કારણે, આપણ કોલ છે આજ' રે.
સુણજો ભવિ! તમો બાવીસમી, થાય જો વાત રે; શાંતસૌભાગ્ય કહે એ સહી, નીઠુર સ્ત્રીની જાત રે.
૧. વાસ્તુ=માટે. ૨. ક્યારેય. ૩. મતિ. ૪. સામો. ૫. કોલ.
Jain Education International
For Personal & Private Use Only
૭ મમ
૮ મમ૦
૯ મમ૦
૧૦ મમ૦
૧૧ મમ
૧૨ મમ૦
૧૩ મમ૦
૧૪ મમ૦
૧૫ મમ૦
૧૬ મમ૦
૧૭ મમ૦
715
www.jainelibrary.org