SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ 714 શાંત સૌભાગ્યજી કૃતા દુહાઃ ઘણી પરે ભાખે કુમર પ્રતે, વિદ્યાધર ચીત લાય; સીખ માંગી કુમર પ્રતે, વિદ્યાધર ઘેરે જાય. વીનીતાઈ જાણી વાતડી, “મુઝ કારણ ભરતાર; જીવે આગ મત્તા એહણો, મરવા હું છું તયાર.” કંત પ્રતે વિનીતા કે, “રાત અંધારી એહ; અનત ઠામ જઈ રહ્યો, તુમને કહુ તેહ.” ઢાલ - ૨૨, વિનય કરો રે સીદ્ધનાથનો-દેસી. નારિ વચન એવું સાંભલી, ઉઠો-ઉઠો તીહાંથી કુમાર રે; વિનીતા પ્રતે તે લેઇને, આવો-આવો દેશ મઝાર રે. મ મ કરો માયા એ નારીથી, કુડી-કુડી સ્ત્રીની જાત છે રે; મીઠું તે મુખથી રે બોલતી, કુડી-કુડી કરે છે વાત રે. નારિને કાજે જીવ આગમો, તે જાણે સહુ કોય રે; સાંભલો ભવિ! તમે વાતડી, આગલ સું વલી હોય રે. કુમર નકલો વની સોધવા, વિનીતા મુકી દેહરામાહે રે; કુમર તીહાંથી નીસરો, પછવાડે શું થાઈ તાહે? રે. એક ઠામે નર તીહાં બોલતા, સાંભલી મયણમંજરી નાર રે; “હાં બોલે છે તે કુણ હોસે?,” બોલાવે તીણીવાર રે. નારી કહે “તુમો જાતે કુણ છો? બોલો બોલો સાચની વાત’ રે; પુનરપી પાછો તે ઉચરે, “અમે છુ કોલીની જાત રે. ૨ મમ0 ૩ મમ ૪ મમ0 ૫ મમ0 ૬ મમ0 ૧. કહે. ૨. અન્યત્ર=બીજા. ૩. અગ્નિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy