SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ દુષ્ટાઃ ‘હુ જાઇસ રમવા ભણી, વાટ મ જોસો કોઇ'; ઇમ કહી રાજા નેસરો, ચારીત્ર જોવા સોઇ. એકાકી રાજા નીસરો, આવે માલણ ઘેરે; ઘરમાં રાયણે લેઇણે, સી કરે હવે પેરે?. ઢાલઃ- ૨૦, કૃષ્ણજી ગામ પધારીયાને-દેસી. માલણ કહે રાજા પ્રતે, ‘પેહરો સ્ત્રીનો વેસો રે; માલણ વીધ સીખવી, નરપતી તમ કરેસો રે. દલવાણે આપુ રાજા પ્રતે, ઘંટીઇ બેસારો તામ રે; રાણી નીશ્ચતપણે નીકલી, રમવાણે તે કામો રે. માલ[]ને પાસે આવીને, રાણી ભાખે તામ રે; ‘આજનો દહાડો નીશ્ચંતપણે, ભય નથી મુઝ સ્વામ’રે. ફુલ લેવાણે આવીઓ, માલણ ઘેરે તામ રે; ‘ફુલ ગુંથી દો મુઝ પ્રતે, આગલથી લો દામ રે. છાબડી ભરી ફલડે, આલો તુમો સ્વામ! રે; કુણ ઉપાડે માહ રે? પોચાડો તણે ઠામ'રે. માહરે તો ઘરે કામ છે, નવરુ નથી કોઇ રે; મારી ભગણી આંધલી, તેડી જાઓ સોઇ રે. કાને તો બેહરી અછે, મુંગી છે વલી એહો રે; પોચાડો પાછી તુમે, તેડી જાઓ તુમ ગેહ’રે. ૧. યુક્તિ, રીત, તરકીબ. ૨. દળવા. Jain Education International For Personal & Private Use Only ૧ ૨ ૧ નારીચરીત્ર જોવો હવે. ૨ નારી૦ ૩ નારી ૪ નારી ૫ નારી ૬ નારી ૭ નારી 709 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy