________________
708
રાજા પુછે વાતડી, ‘તીહા તો છે તેમ રે; ઇહાતો જુગત આકરી, એ વાતનું કહો કેમ રે?.’
નારિ કહે ‘સુણો રાજીયા! ગાંગલી માલણ નામે રે; વાતણો સંદેહ ભાંજસે, જજો તેહણે ઠામે' રે.
બલી મુઇ નારિ તીહાં, માહાજણ સહુ ઘરે આવે રે; રાજાને મણ સંદેહ પડીઓ, માલણણે ઘરે જાવે રે.
તીહાં આવિ રાજા કહે, ‘ભાંગ્યો મુઝ સંદેહ રે; ત્રીકમ-ત્રીયા કેમ બલી મુઇ? કારણ ભાખો તેહ’રે. માલણ કહે ‘સુણો નરપતિ!, રાજ ફાયદો નથી એહ રે; ચેડો ન લીજે નારિતણો, જાઓ પોતાને ગેહ’રે.
રાઇ હઠ લીધો અતિ ઘણો, ‘નારિ ચરિત્ર દેખાવો' રે; 'અવિધ કરી દીન સાતણી, રાજા મોહતમા આવે રે.
પટ્ટરાણી રાજાની કહી, રમે છે માલણ હાથે રે; ફુફાદિક માલણ પોચાડે, ખેલે છે બીજા સાથે રે. અવધ થઇ દીન સાતણી, પુરી રાજાને ચટપટી લાગી રે; દીન આથમે એણે સમે, સંધ્યા સમે તે બાગી રે.
રાજા મોહલમાં આવીઓ, વાત જ રાણીને ભાખે રે; ‘સકારુ રમવાણે અમે જાસું,' કપટ હીયામાંહે રાખે રે.
ઢાલ થઇ ઓગણસમી પુરી, વાત જે આગલ થાઇ રે; સાંતસૌભાગ્ય કહે એક ચતે, સાંભલો વાત કહેવાઇ રે.
૧. અવધિ. ૨. પુષ્પાદિક. ૩. સવારે.
Jain Education International
For Personal & Private Use Only
શાંતસૌભાગ્યજી કૃત
૮ ફંદ૦
૯ ફંદ૦
૧૦ ફંદ૦
૧૧ ફંદ
૧૨ ફંદ૦
૧૩ ફંદ૦
૧૪ ફંદ૦
૧૫ ફંદ૦
૧૬ ફંદ૦
૧૭ ફંદ૦
www.jainelibrary.org