SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ 706 ત્રીકમ કહે નારિને, ‘સબલી રાખી તે મામ, પ્રીત ખરી મઇ અટકલી, જગમાં રાખુ તે નામ’ રે. ઇમ કરતા કેટલા દીન, નીગમીયા ત્યાઅે રે; ત્રીકમ-ત્રીયા રે ખેલવા, અન પુરુષસુ જાહે રે. જાર-પુરુષસુ તે રમે, નવિ જાણે ત્રીકમ વાત રે; ચડસ લાગો તેહણે, વીનીતા કપટણી જાત રે. રોગ ઉપનો પુરુષને, કીદ્ધા બહુલા ઉપાય રે; ઓષધ-વેષધ બહુ કરા, રોગ તે કીસે ન જાય રે. વૈદ્ય કહે ‘સાંભલો તુમો, લોહી ત્રીકમનુ આવે રે; ચોપડો લાવીને એહણો, તો રોગ એહનો જાવે’ રે. સાંભલી વાત જ તેહણી, વાત રીદયમાંહે રાખી રે; જોવાને આવે ત્રીકમ-ત્રીયા, વાત સઘલી તેને ભાખી રે. ‘એ વાત જ કેતલી? કરુ કરુ હ્ એ કામ’રે; વિનીતા ઘેર આવીને, રુદય વીચારે તામ રે. ‘જીવતી કીદ્ધી મુઝ પ્રતે, જીવતો કરસે વલી એહ રે; *હાડ કુસલ એ વાતને,’ ઇમ વીચારે તેહ રે. સજાઇ સુતો ત્રીકમો, આવી આવી વીનીતા નારો રે; કટોરો હાથમાં તે ગ્રહી, ઘાત કીદ્ધો ભરતારો રે. વિસાસ નારીનો જે કરે, વડો-વડો તેહ ગમારો રે; ઢાલ અઠારમી એ કહી, શાંત કહે ઇમ વીચારો રે. ૧. નક્કિ કરી. ૨. અન્ય. ૩. ચસકો, લત. વ્યસન. ૪. ઘણું જ. Jain Education International For Personal & Private Use Only શાંતસૌભાગ્યજી કૃત ૮ વિનીતા૰ ૯ વિનીતા૰ ૧૦ વિનીતા૦ ૧૧ વિનીતા૰ ૧૨ વિનીતા ૧૩ વિનીતા૰ ૧૪ વિનીતા૰ ૧૫ વિનીતા૦ ૧૬ વિનીતા ૧૭ વિનીતા www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy