________________
અગડદા રાસ
705
દુહીઃ
૨ વિનીતા
અનુચર આવિ ઈમ કહો, ભાખો સવિ વરતંત; તુમ સીસ આલો મુઝ પ્રતે, માંગે છે તુમ કંત. તે માટે સીઘ થઈ તુમો, મુઝને કરો વિદ્યાય;
વાટ જુઈ સ્વામી મુઝતણી, જઈ પ્રણમુ પાય.’ ઢાલ - ૧૮, વીણીતા વેષ્ટિને વેન-દેસી.
નારિ વીચારે ચિતમાં, આણી આણી મન સંદેહ રે; સ કારણ હોડ પડી?, કારણ કાઈક એહો રે. વિનીતા જાતે રે કપટણી, નવિ લાહો તાસ ચરીતો રે; મીઠા બોલી રે પદમણી, કપટ ભરી છે ચીતો રે. પારખુ જોવા રે મુઝતનુ, માંગો છો મુઝ સીસો રે; પારખુ દેખાડુ રે કંતને, ભલુ કરસે જગદીસો રે. ઇમ વીચારીને તે કરે હાથમાં, લીધો કરવાલો રે; મસ્તક] છદીન તે કરે, મુકી-મુકી સોવનથાલો રે. અનુચર આવીને આપીયો, ત્રીકમને વલી તામ રે; રાયને આગલ મુકીયો, ત્રીકમે કીદ્ધી સલામ રે. ત્રીકમ ઘરે પધારીયા, આવો આવો રાજાઈ તામ રે; સીસ ઠામ બેસારીને, પ્રગટ કરે તેણે ઠામ રે. કબી કણયરીની મારી, આ બેઠી થઈ તવ નારો રે; ત્રીકમ દેખી ચમકીઓ, રાય આવ્યો દરબારો રે.
૩ વિનીતા
૪ વિનીતા.
પ વિનીતા
૬ વિનીતા.
૭ વિનીતા
૧. વિદાય. ૨. છેદીને. ૩. કાંબી- સોટી. ૪. કણેરની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org