________________
704
રાજાનું વચન સુણી રાજેંદ્રમોરા, વિચારે ત્રીકમ તામ હો; ‘રાઇના મુખથકી રાજેંદ્રમોરા, કેમ રહસે મુઝ મામ?' હો. અનુચર ત્રીકમ મોકલે રાજેંદ્રમોરા, ‘કહજો એહ વિચાર હો; ીડતા નૃપસું હારીઓ રાજેંદ્રમોરા, મસ્તક માંગુ નાર’ હો. અનુચર તીહાંથી અવિઓ રાજેંદ્રમોરા, પ્રણમી તેહણા પાય હો; શાંત કહે એ ઢાલમાં રાજેંદ્રમોરા, એ સતરમી કહેવાય હો.
Jain Education International
For Personal & Private Use Only
શાંતસૌભાગ્યજી કૃત
૧૬ તુઝને
૧૭ તુઝને
૧૮ તુઝને
www.jainelibrary.org