________________
702
દુષ્ટાઃ
કાષ્ટ ચઉ દસે ભલા કીયા, પેઠો વીનીતા લેઇ; અગની લગાડે ચહુદસે, વિદ્યાધર દેખે તેહ.
વિદ્યાધર મન ચિંતવે, ‘અકારજ કરે છે એહ’; ગગણથી હેઠો ઉતરે, સીખામણ દેવા તેહ.
નારિઇ કેઇ નર છેતરા રાજેંદ્રમોરા, કેહતા નાવે પાર હો; ઇંદ્રાદિક પણ સારીખા રાજેંદ્રમોરા, તેહણે ભોલવે નાર હો.
ઢાલઃ- ૧૭, ઝીનામારુ કલહડી ઝીકાર હો–દેશી.
વિદ્યાધર તીહાં આવીઓ રાજેંદ્ર મોરા, ભાખે કુમરણે તામ હો; ‘ચતુર થઇ ને સું કરે? રાજેંદ્ર મોરા, એ અકારજ કામ હો. તુઝને કહુ છું વાત જ લહુ છુ સ્ત્રીતણી રાજેંદ્ર મોરા, ના મર નારીને કાજ હો.
૧
૨ તુઝને
૩ તુઝને
તે માટે તુઝને કહુ રાજેંદ્રમોરા, નેકલ તુ હવે બાર’ હો; કુમર વદે ખેચર પ્રતે રાજેંદ્રમોરા, ‘સ્ત્રી સાથે સ્નેહ અપાર હો. “વીનીતા ઉઠે જો ઇહાં થકી રાજેંદ્રમોરા, હુ ઉર્દુ તો’’ નરધાર હો; મરવુ વીનીતા સંગતી રાજેંદ્રમોરા, ભાખે ઇમ કુમાર હો. ખેચરે જીવતી તીડાં કરી રાજેંદ્રમોરા, મયણમંજરી તામ હો; રલીયાયત કુમર થઓ રાજેંદ્રમોરા, ઉઠીને કીદ્ધી સલામ હો.
વીદ્યાધર વલતુ કહે રાજેંદ્રમોરા, ‘એવડો પ્રેમ અપાર હો; નારિઇ મોહો જે રહે રાજેંદ્રમોરા, તે રડવડે સંસાર હો.
નારિ [ની]ઠુર જાતે હોવે રાજેંદ્રમોરા, સાચિ માણજે વાત હો; પુરવ વાત નારિતણી રાજેંદ્રમોરા, ભાખ્યો તણે અવદાત હો.
૧. ભેગા કર્યા=એકઠા કર્યા. ૨. નિર્ધાર. ૩. જાતથી, સ્વભાવથી. ૪. તેણે.
શાંતસૌભાગ્યજી કૃત
Jain Education International
For Personal & Private Use Only
૧
૨
૪ તુઝને૰
૫ તુઝને
૬ તુઝને
૭ તુઝને
www.jainelibrary.org