________________
700
શાંતસૌભાગ્યજી કૃતા
દુહા
ખેચર દડો કર ગ્રહી, આપે નારીને તામ; વિનીતાઈ કર પસારીને, લીઉ કુસમદડો તણે ઠામ. ક્ષણ એક નારી કર ગ્રહી, નાખે મહિઅલ હેઠ;
દંપતી “ક્રૂડા તીહાં કરે, કુમરણી પીડઓ દ્ઠ. ઢાલ - ૧૬, મારુ મન મોહોરે વિપ્રા નંદસુ-દેસી.
અંબરથી પડીઉ રે કુસમદડો સહી રે, અગડદત્ત દીઠો કુમાર; વિસ્મય પામી રે મનમાહે ચિંતવે રે, મનમા પડીઉ વિચાર.
ભવિ! તુમો સુણજો રે કર્મ વિડંબના રે, કર્મ ના છુટે કોય; કુણ રંક રાણો રે જગમાં જ અવતરો? રે, તીર્થંકર પણ જોય. ૨ ભવિ. કર્મના જોગે રે કુમર તે કર ગ્રહી રે, સુંદર દીઠો તે; પરિમલ મહકે રે કસમ સોભા ઘણી રે, વીવીધ પ્રકાર ગુંથેહ. ૩ ભવિ સુંદર દીઠો નારિને આપીઓ રે, લીધો વનીતાઈ તામ; નાકે અડાડે રે વનીતા જેતલે રે, સર્પ ડસી તણે ઠામ. ૪ ભવિ. ચીસ પાડીને રે વનીતા ખોલે પડી રે, અચેત થઈ તણીવાર; શુગલ તુટે રે ધરણી તે પડી રે, દેખે અગડદત્તકુમાર. ૫ ભવિ. કુમર તે દેખી રે “હા!હા!હા!' કરે રે, ચીંતાઈ પડીઉ તામ; કુસમ ફીટી રે સા તે નેકલો રે, કુમર દેખે તેણે ઠામ.
કુમર ઝરે રે વિરહ વીરોગીઓ રે. મંત્રણે ભારે કુમરે બહુ કરા રે, વિષ ણ ખસે ત્રલ માત; મૃતક જાણી રે કુમર ટલવલે રે, સંભારે પૂર્વની વાત. ૭ કુમર૦
૧. ઊંડા. ૨. સાપ. ૩. તબ-ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org