________________
699
અગડદન રાસ
ફુલતણો તણે ગુથીઓ દડો ખેચરી તામ, નાનડો સાપ બનાવીયો ખેચર નારીને કામ; પનરમી ઢાલે ભાખીયો રાખીઓ કુમર વનમાંહે, સાતસોભાગ્ય કહે તુમો સાંભલો કોતુક થાસે ત્યાd.
૧
૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org