________________
અગડદત્ત રાસ
697
દુહીઃ
સુખ ભોગવે કુમાર તીહાં, પામી પુન્ય પસાય; જીમ વંધ્યાચલ હાથીએ, કેલ કરે વન રાય. રાજકુંયરી સાસુ ઘરે, ભગત કરે ચિત લાય;
મયણમંજરીસુ લબધો રહે, ભમરો માલતી લપટાય. ઢાલ - ૧૫, સુરતી
અગડદત્ત તીહાં સુખ ભોગવે પામી પુરણ પસાય, મયણમંજરીસુ લુબધો રહે નવિ જાણે દીન-રાય; ઉદય કર્મ જવ જાગીય ભીયી ભીક જાય, પ્રગટે પુન્ય પોતાતનું તાહરે નવ-નીદ્ધ થાય. જત - સવેગમ્મવિમુi........ એક દિન ઈન્દ્ર મોટોછવ હોસે તે વનમા, નગર પડયો વાજાવીયો ફીડા કરજો ત્યાહે; નર-નારી! સહુકો મલી જાજો વન મઝાર, અનાદિક નીપાવજો નવી રહજો ઘર-બાર. સાંઝ સમીપે આવજો રહજો દીન સુદ્ધિ ત્યાંહ,” લોક તે સાંભલીને ચાલીઓ આવીઓ તે વન્યમાહે; રાજાદિક પરિવારનું આવ્યો વન મઝાર, મયણમંજરી આવિઓ અગડદત્તકુમાર. વિવિધ ફ્રીડા કરે ભાતસુ ચિતનું લોક તે વનમા, એહવે રવી પંથલ આવીઓ આથમીને તાહે; માહાજન પ્રતે રાજા કહે “સાંભલો મોરી વાત, બહ વેલા વનમાહે રહા ચાલો આપણને સાત.”
૧. લુબ્ધ. ૨. નિશે, નક્કિ. ૩. ભીખ માંગવા જવું પડે. ૪. તૈયાર કરજો. ૫. સ્થળે, અસ્તાચલ પર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org