SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ 696 શાંતસૌભાગ્યજી કૃતા ૮ ગુમાણ, ૯ ગુમાણ, ૧૦ ગુમાણ ૧૧ ગુમાણ, - ૧૨ ગુમાણ કૌતુકા ય જોવા ભલો, લાખ ગમે તીણીવાર; લોક મુખથી ઈમ કહે, “એ છે લઘુ કુમાર. અભંગસેન પ્રચંડ અછે, કુમર છે સુકમાલ'; એક કહે “ગજ મોટકો, કેસરી નાનુ બાલ. સહસ્ત્ર ગમે જો મૃગલા, આવિ મલે તણે કામ; કેસરી નાદ વજાવીને, હુઈ સમરથ જામ.” એ દેસી છે મોટકો, બલવંત હીન ગમાર; કલાવંત દસિ મોટકો, અગડદર કુમાર. મલજુદ્ધની પરે આથડે, ભૃગુટી ભાલ ચઢાય; મુષ્ટી પ્રહાર એક-એકણે, દીઈ ઘાય ચુકાય. અભંગસેન કર ધરી, નાખે સામી કુમાર; ઢાલ ઉપરે તે આથડે, ચુકવીઈ કુમાર. રીસ ભરી નાખે તદા, અગડદત્તકુમાર; અભંગસેન ન મારીઉં, દીધો મર્મનો પ્રહાર. રીદ્ધ હતી જે અભંગની, રાઈ કુમરને દીદ્ધ; પીતાતનું વેર વાલીઉં, જગમાં બહુલો જસ લીદ્ધ. ઢોલ-દદામે વાજતે, કુમર આવ્યો ઘેરે; માવડી વધાવે મોતીડે, વાલી આવ્યો વૈર. પીતાતણી જે પદવી, લીદ્ધી રાજકુમાર; ચોદિમી ઢાલે પામીઓ, શાંતે જય જયકાર. ૧૩ ગુમાણ, ૧૪ ગુમાણ૦ ૧૫ ગુમાણ, ૧૬ ગુમાણ ૧૭ ગુમાણ, ૧. નગારુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy