SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 695 દુહીઃ પુન્યથી સીવસુખ લહે, પુર્વે લિલ-વલાસ; પુજે મનવંછિત ફલે, પુજે પાપ વિનાસ. પુન્ય કરો તમે પ્રાણીયા, પામ્યો સુખ સંપત; અલીય વીઘન દુરે ટલે, આરાધ્યો એક ચીત. ઢાલ - ૧૪, પેસારો પુરમે કીઓ-દેસી. કુમર કહે રાજા પ્રતે, “સ્વામી! વચન અવધાર; માણ મોહોત મુઝ આપીઇ, કહુ છું કરી મનોહાર. | ગુમાણ ન ધારો પ્રાણીયા! રે આંકણી. મુઝ પીતાતણો વૈરી રહે, તેડાવો તમે સ્વામ; વૈર લીજે પીતાતનું, એટલું કીજે કામ. ૨ ગુમાણ, સભા સમક્ષ બોલે તીહા, “એ કહી જુગતી વાત'; રાય વીચારી ઈમ કહે, “આવજો તુમો પ્રભાત’. ૩ ગુમાણ, રાયે અનુચર મોકલો, અભંગસેને તીવાર; વૈર લેવાને જાગીઓ, એ અગડદત્તકુમાર. ૪ ગુમાણ, તે માટે સજ થઈ તુમો, આવજો વેહલા કાલ'; અભંગસેન તવ સાંભલી, પેટમાં પડી તવ ફાલ. ૫ ગુમાણ, અભંગસેન આવે તીહાં, આયુધ સજી તણી[વાર]; સભા સમસ્ત પ્રણમી કરી, નૃપણે કીધો જુહાર. ૬ ગુમાણ, અગડદત કુમાર આવો વહી, સમરી ની દેવી નામ; આયુદ્ધ પુરી કસકસી, નૃપણે કીદ્ધી સલામ. ૭ ગુમાણ, ૧. અપ્રિય, અનિષ્ટ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy