SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ 694 શાંતસૌભાગ્યજી કૃત આપ્યા લાખ પસાય રે ઉલટ અતિ ઘણો, મુગટ રહીત વસ્ત્ર આપીયા એ; દારિદ્ર કીદ્ધ દુર રે રાજાએ તેહણો, સજન સહુ હરખીયા એ. ૮ ધારણી સાંભલી વાત આવાગમન પુત્રણો વલસીત અંગ જ તેહણો એ; સન્મુખ આયો રાય સકલ સૈન્ય પરવરો, ઉછવ કીધો અતિ ઘણો એ. ૯ સુભ મુહુર્ત તામ નગર પ્રવેસ કીયો, જાચકને દાન આપીઉ એ; રાય દીદ્ધો માન કુમરણે ઘણો, ગ્રાસ પીતાણો આપી એ. ૧૦ માતાના પ્રણમે પાય રે ઉલટ અતિ ઘણો, હય-ગય બારણે ગહગ એ; દેખી રીદ્ધ અપાર રે દેખી કુદરતણી, ધારણી માતા ઈમ કહે છે. ૧૧ કહાંથી પામો તુ રીદ્ધી? વાત સહુ કહી, સાંભલી વાતણે હરખીયા એ; વ્યવહારિયા ચાર વાટે જ મરણ ગયા, ગરથ જે આપે ઉગારિયા એ. ૧૨ વાંસલી ભરી જેહરે સોવન તેહણી, પુત્ર તેહણા તેડાવીયા એ; તે આગલ વાત રે માંડીને તે કહી, દામ ગણીને આપીયા એ.” ૧૩ વણીક સાંભલી તામ રે પીતાની વારતા, “ધન-ધન” કુમરને કહે એ; કહિ એ તેરમી ઢાલ રે શાંત સૌભાગ્ય કહે, પુન્યથી સીયસુખ લહે એ. ૧૪ ' * * ' 17 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy