SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ 690 શાંત સૌભાગ્યજી કૃત દુહાર મત હણો વનીતા પ્રતે, હણજો એહસું કુમાર; ચાલવણી કરજો તીરણી, કહુ છું એ વીચાર.'. “ચોપ મલ્લ ચૌદસે ફરે, રથ સમીપે આય; કર ધરી કરવાલસું, બાણનો મેહુ વરસાય. ઢાલ - ૧૨, આપદી ચાંદલીયાની દેસી. કોલી ચઉ દસે તરવરીયા, સસ્ત્ર બાંધિ ઢાલ આગલ ઘરિયા; રથ પછવડિ ફરીયા હો ભવીયણ. તસ્કરે દિઠી વનીતા એમ, વાધ્યો વિરહણ લાગો પ્રેમ; બાણ હુ નાખુ કેમ?' હો ભવીયણ. અણી પરે પતિ કરે વીચાર, અવસર પામ્યો તેહ કુમાર; ખીચે બાણ તીનીવાર હો ભવીયણ. અર્જુનપતિને વાગે તામ, ધરણી પડો તે તેણે ઠામ; મુછ પામો અસરામ હો ભવીયણ. ધરણી પડો તસ્કર તીનીવાર, હાક મારિ ઉઠો કુમાર; તસ્કર હણીયા અપાર હો ભવીયણ. કોલી ભાગા ચહુ દસે જાય, જીત નીસાણ તીહા વજાય; પુન્યથી સવ સુખ થાય તો ભવિયણ. જતઃ- વને રાખે .... કુમર પોહો વસંતપુર વાટ, ઓલંઘો સબલો વિષમ ઘાટ; સુખે વેહે છે બે વાટ હો ભવિયણ. ૧. ચોગાનમાં. ૨. ચારે દિશામાં. ૩. મેઘ, વરસાદ. ૪. ઉભરાયા, ટોળે મળ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy