________________
અગડદત્ત રાસા
689
. સકલ સેનને ઇમ કહે તસ્કરજી, “સાંભલા મોરી તમે વાત હો; જોઈ વીચારીને નાખજો તસ્કરજી, રેખા કરતા સ્ત્રીની ઘાત હો અર્જનપતિ. ૧૫ અકલ કરીસુ એવી તસ્કરજી, હણીસું એ કુમાર હો; એ રમણી અમે રાખસું તસ્કર', કરીસું ઘરની નાર’ તો અર્જનપતિ૧૬ સુણજો ભવિ! તુમો વાતડી તસ્કરજી, કુમર લટે મંગલમાલ હો; શાંતસોભાગ્ય કહે પૂનથી તસ્કરજી, એ કહી ઈગ્યારમી ઢાલ તો અર્જનપતિ૧૭
૧. રખે. ૨. પૂણ્યથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org