________________
અગડદત્ત રાસા
687
દુહા સન્યાસી પે તસ્કરા, વાંસે પડા તી ચાર; તેહ ભગણી તીહાં આવિને, બંધવને કહે વિચાર. ‘તુમ વેરી બંધવતણો, છોછે છે પરિવાર; ધન લીધો તુમ બંધવતણો, લેઈ કરે છે વીહાર. તે માટે તમને કહુ, માટિપણુ કરો તુમો આજ; વૈર લીજે બંધવતણુ, ઉઠો ગરીબનીવાજ”. અર્જુનપતિ તવ સાંભલી, કોપો તે તણીવાર; સજાઈ એકઠી કરે, સજ કરો પરિવાર. ઢાલઃ - ૧૧, ઘોડિ આઈ તારા દેશમાં- દેશી. ચોરણે એકઠા મેલવે તસ્કરજી, જોવરાવે તિણીવાર તો અર્જનપતિ ઇમ બોલીઓ તસ્કરજી; વાત સુણો એક માહરી તસ્કરજી, આણી રુદય મઝાર હો અર્જનપતિ.. ભલા થજો માટિ તુમો તસ્કરજી, નેકલજો જોધ જુવાણ હો અર્જનપતિ; માટીપણુ તુમ્હારડુ તસ્કરજી, ઠકરાણા વલી જાણ હો અર્જનપતિ.. ચોરે બેઠા ફલતા તસ્કરજી, કામ પડી છે આજ... હો અર્જનપતિ; તસ્કર વલુતુ બોલીયા તસ્કરજી, “સાંભલો ગરીબનીવાજ! હો અર્જુનપતિ સાંભલો ઠાકુરજી. તસ્કર ગયા છે ખાટવા ઠાકુરજી, એવડો નથી પરિવાર હો અર્જનપતિ; કહો તે હકમ “વજાવિદ ઠાકુરજી, આ ઉભો છે પરિવાર” હો અર્જનપતિ..
૦
૦
૦
જ
૧. ઓછે. ૨. સામગ્રી. ૩. મર્દ, બહાદૂર. ૪. મોટાઈના રોકવાળા. ૫. બજાવીએ, પાલન કરીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org