SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતસૌભાગ્યજી કૃત લબકાવે દો જીહ, જણ જીતી વલી બાહ, આ છે લાલ, લોયણ તસ વિકરાલડા જી; કાલી-વરણી દેહ, જીમ અંધારો મેહ, આ છે આ લાલ, સીઘ્રપણે તે આવતો જી. મસ્તક ધરતો ટોપ મનમાં અતિહે કોપ, આ છે લાલ, કુમર સામો આવિ ધસી જી; ધનુષ સારંગ બાણ, સાધે સાહ સુજાણ, આ છે લાલ, અર્ધ બાણ ખેચે કસી જી. 686 ફણ છેદી તીણીવાર, વેદણ હુઇ અપાર, આ છે લાલ, નાગ તે મરણ પામીઓ જી; તીહાંથી ખેડે કુમાર, પ્રાક્રમ દેખે ણાર, આ છે લાલ, તીહાંથી આઘા સંચરે જી. ૯ અટવી ઉલંઘી તેહ, આવ્યા સમી સેઢે બેહ, આ છે લાલ, ભોજન કાજે તીહાં ઉતરે જી; ૧૦ Jain Education International ૭ તસ્કરનું છે ગામ, ચોર પલી તણે [ઠામ], આ છે લાલ, અર્જુન પતિ પલ્લી ધણી જી; ચક્ષુ દસે પર્વત તેહ, મારગ ચાલે તેહ, આ છે લાલ, ડુંગરા વચે મારગ ભણી જી. ૧૧ વિષમ છે તે ઘાટ, તીહાં નેસરે વાટ, આ છે લાલ, તસ્કર વસે તીહાં ભલભલા જી; દસમી એ કહી ઢાલ, આગલ સૌ છે ખાલ?, આ છે લાલ, શાંત કહે જો જો કુમરણી કલા જી. ૧૨ 1067 ८ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy