SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ 684 શાંતસૌભાગ્યજી કૃત મયગલ દીઠો આવતો, કુમર થઓ સાવધ્યાણ રે; હીયડે ધીરજ રાખીને, તીહાં સજ કીદ્ધો કબાણ રે લાલ. ૬ સુણજો. સીધ્રપણે રથ ખેડીઓ, મયગલ ધાઓ તામ રે; રીસ ભરાણો અતિ ઘણો, ઘાઉ હણવાણે કામ રે લાલ. ૭ સુણજો. સમીપે ગજ આવીઓ, તવ કુમર કરે અભ્યાસ રે; બાણ સાધુ તીહાં થકી, વાગુ કુંભસ્થલ ઠામ રે લાલ. ૮ સુણજો. મર્મનો બાણ જે વાગીઓ, મયગલ પાડી ચીસ રે; વેદના ઉપાણી અતિ ઘણી, પછાડે વલી સીસી રે લાલ. ૯ સુણજો. ધરણી પડો મયગલ તદા, જીમ શૃંગલ તુટે તામ રે; ઉન્મદ મયગલ ભાગીલ, ધરણી પડો તેણે ઠામ રે લાલ. ૧૦ સુણજો. કુમરે દીઠો ગજ પડો, આગલ ચાલે બેહરે; કોસ બે ચાર આવ્યા જસે, એહવે ‘ટટણી નીરખે તેહરે લાલ. ૧૧ સુણજો. વિષમ દિઠી જાયગા, દીસતી માહો વકરાલ રે; બહુ પુરે કરિ ગાજતિ, એ છાજતિ મદ ભર બાલ રે લાલ. ૧૨ સુણજો. એવી ટટણી દેખીને, મંજરી બોલે તામ રે; મયગલને તુમો વસ્ય કરો, પણ નદિ ઉતરસ્યો કેમ?રે લાલ. ૧૩ સુણજો. કુમર કહે “સુણ કામણી!, ચંતા ન કરો કોઈ રે; કોઇક અકલ બનાસું, ઉતરસું આપણ સોય રે લાલ. ૧૪ સુણજો. અકલ જો જો કુમારણી, કિમ ઉતરસે વલી એહરે; શાંત વડે બીજા ખંડણી, નવમી ઢાલ હુઈ એહરે લાલ. ૧૫ સુણજો. ૧. સાકળ. ૨. તટિની=નદી. ૩. બનાવીશું, ચલાવીશું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy