________________
682
પ્રાણ છુટા તસ્કરતણા રે, `વિધ કીદ્ધી રતણ ઠાય; રથ જોતરી તિહાં થકા રે, કુમર તે ગુફા ભણી જાય રે. મયણમંજરી કહે કંતણે રે, ‘જાવાડ્યો તેણે ઠામ; આપણુ કારજ કીજીઇ રે, પોચીઇ આપણને ગામ રે’. કુમર કહે વીનીતા પ્રતે, ‘કોતુક જોઇ તેહ; બાલીકા તેહની હાલીઇ રે, જોઇઇ તેહ ગેહ રે’.
પર્વત સાહ્યો આવિઓ રે, ગુફા દિઠી તણીવાર; ઉભા રહી બારણે રે, સાદ કરે છે કુમાર રે. સલા ઉઘાડી તેહની રે, તસ્કર પુત્રી તેહ; રુપે રંભા સારખી રે, અપચ્છરા હારે જહ રે.
રુપ દેખી તેહનું રે, વિવલ થઓ કુમાર; જાણે ‘કરુ અંતેઉરી રે, રાખુ એહણે ઘરબારે રે.' ફરિ-ફરિ સન્મુખ જુઇ, લપટાણો તે કુમાર; ભમર મોહ્યો માલતી રે, કુમર મોહ્યો નારિ રે. મયણમંજરી ચીત ચંતવે રે, ‘મોહ પામ્યો ભરતાર; નારિ ણયણને આગલે રે, ટકી ન સકે સંસાર રે. એક નારી ને આંબલી રે, માણસણે મેલે ધુડી; ઢગલાવે દુરથી રે, મારે નયણ-ત્રસુલ રે.
કંત પ્રતે હવે વારવા રે, બોલી મંજરી તામ; ‘લપટ ના થિઇ સાહીબા! રે, મન રાખો નીજ ઠામ રે.
વીરમતિની વારતા, સું વીસરી ગઇ તુમ તેહ?;' પ્રેમ પસાયથી એ કહી, ઢાલ આઠમી પુરિ એહ રે.
૧. વિધિ. ૨. તે સ્થાને. ૩. ધુળમાં.
Jain Education International
For Personal & Private Use Only
શાંતસૌભાગ્યજી કૃત
૭ ભાઈ
૮ ભાઇ
૯ ભાઇ
૧૦ ભાઇ
૧૧ ભાઇ
૧૨ ભાઇ
૧૩ ભાઇ.
૧૪ ભાઇ
૧૫ ભાઇ.
૧૬ ભાઇ૰
૧૭ ભાઈ
www.jainelibrary.org