________________
680
શાંતસૌભાગ્યજી કૃત
૮ ભાઈ
૯ ભાઈ
૧૦ ભાઈ,
૧૧ ભાઈ,
૧૨ ભાઈ,
દ્રવ હતો જે વણિકણો રાજ, કુમરે સઘલો લીદ્ધ; વણિકપુત્ર જાણીને રાજ, કાષ્ટ ભેલા તે કીદ્ધ. કુમાર તિ[હાથી ચાલી રાજ, આવ્યો તે અટવીમાહે; સન્યાસી ઉન્માર્ગથી રાજ, આડા આવે તહે. આયુધ સજી આકરા રાજ, બોલાવ્યો કુમાર; ભાઈનું વેર વાળવા રાજ, થાજે હવે તુ તયાર. ભુજંગ ચોર તે મારીઓ રાજ, અમ બંધવ થાય; અવસર આજનો એ મલો રાજ, અવસર કેમ ચુકાય?. અવસર નારી ઘર રહે રાજ, અવસર વાજા વજાઈ; અવસર મીત જ પરિખીઈ રાજ, અવસર ગીત ગવાય. સીંગાર કામણી અવસરે રાજ, અવસર બોલો જાય; અવસર ચુક્યો મુઢ તે રાજ, ઘણુ-ઘણુ તે પસ્તાય. તે માટે તુમણે કહુ રાજ, થજો ઘણું સાવધાણ; પારખુ જો જો આપણુ રાજ, મલી છે મર્દ જુવાણ.” કુમાર હસીણે બોલીઓ રાજ, “સાંભલ મુઢ! ગમારી; કેસરી નીદ્ર વસ હુઈ રાજ, હરણ ચરે તસ દ્વાર તે માટે તુમણે કહ્યું રાજ, પધારો તુમો ઘેર; વિનીતા વાટ જોતી હોસે રાજ, પોહતુ બંધવનું વૈર.” ચતુર તે સમઝે ચીતમે રાજ, જડ કેમ ઝોવો ન જાય; લડવાને કમર સંગથી રાજ, તસ્કર આકલા થાય. હવે સુણજો વલી વાતડી રાજ, આગલ શું હવે થાય?; શાંતિ કહે કમર જીતસે રાજ, સાતમી ઢાલ કહેવાય.
૧૩ ભાઈ
૧૪ ભાઈ
૧૫ ભાઈ
૧૬ ભાઈ
૧૭ ભાઈ,
૧૮ ભાઈ,
૧. માર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org