SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ અંગડદા રાસ 679 દુહા - ગોકલ ઠામે જઈ કરી, [૨]સુવતિ કરે તયાર; ગોરસમાંહે ભેલીક, તાલકુટ વિસ સાલ. નંદ પ્રતે આવિ કહે “ગોરસ લો તમે એહ'; કુમરને અણપૂછતા, ગોરસ લીહ્નો તેહ. ઢાલ - ૭, પથિકારે મારો વાલમ- દેસી. કુમરણે વિણ કહા થકી રાજ, લીધો ગોરસ તે; ખાવા બેઠા ચહુંજણા રાજ, નજરે પડીઓ તેહ. ભાઈ જો જો રે વાટ વણીકઓ! કપટણી જાત. કુમર પૂછે તેણે રાજ, “સાચ કહો મુઝ વાત'; તે કહે ‘સન્યાસિઈ આપીઓ રાજ, તે આપણ સંઘાત. કુમર કહે “મત એહણે રાજ, અસન કરસ્યો મા એહ'; તાલકુટ વિષ કેવુ રાજ, ફાસીયા છે વલી એહ. કુમારણા કહાથિ ઉપર રાજ, વણિકે અસન કીદ્ધા; સુંદર લાગુ પાર તા રાજ, સઘલુ ભખ્યણ કીદ્ધ. ખાઈ કરિ સુતા સહુ રાજ, નીદ્રા કરે તીણીવાર; ભોજન] સહુની ઉપાછલા રાજ, જગાડે હવે કુમાર. સાદ કરી કમરે ઘણા રાજ, નવી બોલ્યા લગાર; કુમર આવી તાહાં જુઈ રાજ, તે પાહતો જમ દ્વાર. કુમર દેખી ચમકીઓ રાજ, જો જો ધુર્તના કામ; ઘણુ સાવધાન કુમર થઓ રાજ, કોસુક દેખી તણે ઠામ. ૨ ભાઈ, ૩ ભાઇ ૪ ભાઈ ૫ ભાઈ ૬ ભાઈ, ૭ ભાઈ ૧. પાયા. ર પહોંચ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy