SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ 678 યોગી કહે ‘ધન મુઝ પાસે, સંગત કરુ હુ વિસ્વાસ રે’ ર્તને; કોથલીમાહે પાષાણ, તે દેખાડે નીરવાણ રે ધુર્તને. નંદજી વીસ્મય પડીયા, ‘બહુ દ્રવે જોગી ભરિયા રે’ ધુર્તને; ઇમ વીચારિને ચીત, વવહારીઇ દેખાડુ વીત રે ધુર્તને. તસ્કરની નજ્જરે પાડુ, ધન સઘણુ તને દેખાડુ રે ર્તને; ચોર તે દેખીને ચિંતે, ‘પાંચે દાહેડે એ આપણુ વિત્ત રે ધુર્તને. આવો તો આપણે પાસે, હવે કિહાં નાસી જાસે રે?' ધુર્તને; કુમર કહે ‘સુણો વાત, એ ધુત દીસે છે જાત રે ધુર્તને. સન્યાસી વેસ છે એહણો, તુમે વિસ્વાસ ન કરસો તેહણો રે ધુર્તને; તુમણે વાત હું કહું છું, હીત-સીખામણ દીઉ છુ રે ધુર્તને. નંદ તે વારા ન રહીયા, જોગી કેડે પડીયા રે’ ધુર્તને; ત્રીજો દીન થઓ જાહ રે, એક ગોકલ મલીઉ તાં રે ધુર્તને. દીઠી સરોવરણી પાલ, સુંદર જાયગા નીહાલ રે ધુર્તને; કુમર તાહાં ઉતરીયા, ગોકુલે સર્વ નુતરીયા રે ધુર્તને. ‘વરસ પહિલો આવાસે, હુ ગોકલ રહ્યો ચુમાસે રે ધુર્તને; એ ભગત છે માહરા, ભોજન કરાવુ વ્રતધારિ રે ધુર્તને. દુધ-દહીને રસાલ, ભોજન કરાવુ કહી પ્રતીપાલ રે' ર્તને; સન્યાસીઇ કહ્યો હુંકારો, ગોકલઇ તવ હર્ષ વધારો રે ર્તને. બીજો ખંડ રસાલ, એ તો પૂરી છઠ્ઠિ ઢાલ રે ધુર્તને; શાંત કહે સું હવે થાઇ?, આગલ વા[k] કેવાઇ રે ધુર્તને. ૧. વાર્યા. ૨. નોતર્યા, આમંત્ર્યા, ૩. કહેવાય. Jain Education International શાંતસૌભાગ્યજી કૃત For Personal & Private Use Only ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy