SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 677 દુહાર તે માટે તમને કહુ, અવસર મલીઓ આજ; બંધવનું વેર વાલીઈ, આપનુ કીજ કાજ. ભગણીની સુણી વારતા, સજ થયા તણીવાર; વાલ્હા-વૈરી એકત્ર મલે, કીજ તેણે જુહાર. ઢાલઃ ૬, સુધો ચારિત્ર પાલો- દેસી. જોગીનો વેસ બણાવે તસ્કર, અટવિમાટે આવે રે ધુર્તને ધુર્ત મલે છે; તેઆરે જોગી આવે, હવે વાણીક પ્રતે તે બોલાવે રે ધુર્તને.. બાબુ તમે સાચા કહાઈ, તમો કાહાં જાસો ભાઈ! રે?” દુર્તને; કુસલ-ખેમે જો પાસુ અમે, વસંતપુર નયરી જાસુરે ધુને.. જોગી કહે “સુણ બે વાત, કુમરનો સો કરવો સંઘાત રે? ધૂર્તને ; અટવી છે ઉજાડ વલી, "મજી બેઠા હોસે ધાડ રે ધુને.. એ સાથે તો લુટાસુ તાહા રે, આપણા દુખ પાસુ રે ધુને; આવિ રહો અમ પાસે, એ એંટોડીનો સો વીસ્વાસ રે? ધુને.. આપ જાસુ વસતિ જે વાટ, જીમ ભાજસે મનના ઉચાટ રે ધુર્તને; સન્યાસી ઇણીપરે ભાખે, વવહારિઆ ઘર કરી રાખે રે ધુર્તને. વવહારિયા ઇણી પરે બોલે, “એ સમવડ કોઈ ન તોલે રે ધુર્તને; બલવંત એ સાહસ ધીર, એ તો ત્રેપણમાં છે વીર રે ધુર્તને. એ નર બલવંત સોઇ, એ સાથે ભય નથી કોઈ રે ધુને ; એ ક્ષત્રી સુરો જાત, તે માટે કરો અમે સંઘાત રે ધુર્તને.. ૧. મધ્યમાં. ૨. ટીંટોડી જેવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy