SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ 674 શાંત સૌભાગ્યજી કૃતા દુહાર પશુપાલ વલતુ કહે, “સાંભલ મોરિ [વાત; સ્કાર ભય મોટા અછે, તુઝને કહુ વિખ્યાત.” ઢાલઃ ૫, આત્મ તત્વ નીહાલીઈ- દેસી. પહિલો ભય એ મોટકો, નદિ "માહા વિકરાલી રે; વિકટ આરા તેહણા, કોઈની ન ટલે ટીલી રે. ૧ સાંભલ મોરિ વારત. ઉન્મત મયંદ ગાજતો, કોઇથી વસ્ય નાવે રે; અટવીમાહે કેસરી, મારગ કોઈ ના જાવે રે. ૨ સાંભલ૦ તસ્કર પાલ છે અતિ ભલી, મારગ વલી લુંટે રે; દ્રવ લઈ વલી તસ્કરા, સામો થાઈ તેણે કુટે રે. ૩ સાંભલ૦ આગલ દ્રિષ્ટી એક સર્પ રહે, જાણે પુર્વનું પાપ રે; જંત્ર-મંત્રે નવિ ટલે, વિકટ છે એ સાપ રે”. ૪ સાંભલા કુમર સાંભલી એહવા, પાંચ ભયણી વાત રે; બીહીનો નહે કુમર તદા, લખીઓ હોસે વિધાત રે. ૫ સાંભલ. મયણસુંદરી ચંતવે, “મારે કાજ એ રહીઓ રે; સાથ સંઘાતે ઇણે છોડીઓ,” પ્રીલ પ્રતે ઈમ કહીઓ રે. ૬ સાંભલ૦ બીજો મારગ તુમો ગ્રહો સ્વામી, મુકો આ વાટ રે; સંગ નહી લસ્કરતણો, વિષમ આ ઘાટ રે'. ૭ સાંભલ૦ કુમર વલતો બોલી, “મનમાં મત બીહો રે; ભો નહે તલમાત્રણો, આપણ આનંદ જાણો રે. ૮ સાંભલા ત્રીજંચનું શું છે ગજુ, મઈને આગલ એ રે; કેસરી આગલ બુકતણો, જોર ણા ચાલે તેહરે’. ૯ સાંભલ૦ ૧. મહા. ૨. કિનારા. ૩. પી. ૪. દ્રષ્ટિવિષ. ૫. વિધાતાએ. ૬. ભય. ૭. શિયાળ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy