SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદા રાસ 675 ૧૦ સાંભલ૦ ૧૧ સાંભલ૦ ૧૨ સાંભલ૦ ૧૭ સાંભલ૦ ૧૪ સાંભલ૦ સરોવર પાસે જઈ કરી, સ્નાન કરૂ કુમાર રે; પુઠલ થકી એહવે, વેવારિયા ચાર રે. કુમારને તે પ્રણમીયા, દીધો આદર-માણ રે; વણીક પ્રતે કુમર કહે, “કહી જાસો સ્થાણ રે?” “વાસો વસીઈ વસંતપુરે, આવ્યાતા ચંપા ગામ રે; કામ કરી પાછા વલા, જઈશું અમારે ઠામ રે. સાથ કરો અમે તુમતણી, લસ્કર આગે વહીઓ રે; ખબર ન પડી અમને, અમે પુઠલ રહીયા રે'. કુમર વલતો બોલીઓ, “આઈ વિષમ વાટ રે; લશ્કરને તુમો જઈ મલો, સુખે ઉતર્યો છમ ઘાટ રે . વલતા વણિક બોલીઆ, “સાંભલ રાજકુમાર! રે; છેટુ પડુ લસ્કરતણુ, રસ્તો ન જાણુ લગાર રે. તુમ સંઘાત અને ગ્રહો, તુમો ગુણવંતા સ્વામી! રે; તુમ સાત ન છોડીઇ, કહીઈ છે સીરનામી રે. વહલા પધારો નંદજી!, રહજો તુમો સાવધાણ રે; પરમેસ જો પોચાડશે, તો જઈશું આપણા સ્થાણ રે. તસ્કર મારો જ કુમરે, તેણી વીરમતિ છે ભગણી રે; કુમર ચાલો તે સાંભલી, ચડવડી ચાલી છે રજણી રે. તેહણા સગા તીહાં રહે છે, અટવીમાં ઠામ રે; અગડદત ઉતરો અછે, પાસે છે તેનું ગામ રે. ૧૫ સાંભળો ૧૬ સાંભલ૦ ૧૭ સાંભળો ૧૮ સાંભલ૦ ૧૯ સાંભલ૦ ૧. સાથ. ૨. પરમેશ્વર. ૩. ઝડપથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy