SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ 670 શાંત સૌભાગ્યજી કૃતા દુહાઃ કુમર વીચારે ચીતમે, “ચાલણને દે એ; ના ના કરતા જો ચાલીઈ, તો વાધે અધિ[ક] સનેહ. વિછડીયા બહુ દીન થયા, હવે મુઝ રહો ન જાઈ; રાજા મુઝ રહેવાતણી, મત કો વાત કહાઈ'. રાઈ હઠ કીઓ ઘણો, વાત ણા માને કુમાર; ૧થરતા મન નહી તેહણો, ચાલણ થયો તયાર. ઢાલઃ ૩, કસીયા તંબુ ખડાકી-દેસી. કસીયાણે તંબુ અગડદત્ત રાઈ ખડા કીયા રે મારા સાહબા, વસંત ભણી જાવો રે તામ; ઉછક થઇઓ સુસરે કિહીઓ આતી ઘણો રે મારા, ઉઠીને કીદ્ધા રે કુમરે સલામ. ૧ કસીયાણે ઉછવ માંડે વાજીત્ર વજાડે અતિ ઘણો રે મારા, રાજત્ન કરે રે વચન હાટ શ્રેણિ લખમી વેણી સોભતા રે મારા, વિલસીત પંકચ રીતુ વન્ન. ૨ કરીયાણા મયગલ આલે મદઝરતા તાહા અતિ ઘણા રે મારા, સુંડાલા સોહે રે નવરંગ; તેજમતુરી અતિ સનુરી તે ઘણા રે મારા, કેસરીયા ઘણુ રે સોહંત. ૩ કસીયાણે રથ વાહણ આલા સોવણ સાજણા અતિ ઘણા રે મારા, દિધા કુમરણે તીવાર; કટક દલ આલુ હાલે વસંતપુર ભણી રે મારા સીખ દીઈ રે કુમાર. ૪ કસીયાણે સુરસુંદરને માતાઈ બહુલો દીદ્ધો દાયજો રે મારા દીધા નવા-નવારે વેસ; દીધા આભુષણ રતને જડા બહુ મુલણા રે મારા., પંચ દસ આલા રે વલી દેસ. ૫ કસીયાણેક એવી રીદ્ધ લેઈ સીખ દેઈ કુમરને સસરો રે મારા, ઉતરીઓ સરોવરની રે પાલ; સેન દલસુ રે પાણીને પુરે પરવરો રે મારા, જીમ જલ છેડે રે પાલ. ૬ કસીયાણે ૧. સ્થિરતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy