________________
668
દુહા
સીખ દિધી ડોસી પ્રતે, કુમરે તે તણીવાર; તાહાં જઇ ડોસી કહે, કુમરતણા વીચાર. એક દિન બેઠો મોહોલમાં, થ્રીડા કરે કુમાર; વસંતપુરથી આવીઓ, તેડણ તે તેણીવાર.
પ્રઘ્યાણ આવિ ઇમ કહે, ‘મેહેર કરો મહારાય!;
ઘરે પધારો રાજીયા!, વાટ જુઇ તમ માય.
તેડણ આયા છુ [અમ્હે], સજ થાવો માહારાય!'; કુમર તીહાંથિ ઉઠીને, સુસરા પાસે જાય.
શાંતસૌભાગ્યજી કૃત
૨
ઢાલઃ ૨, સદામાણા ગીતણી.
નરપતિજી રે સભા સમસ્ત ગૃપ પ્રણમીઓ રે સાહીબા, દીધો આદરમાણ
વૈયેણ માનો સૈયણ વારુ; કુમરજી રે અસણ બેઠો ‘માય કરો રે’ સાહીબા, રાય બોલે ઇમ વાણ વૈયેણ. ૧ ‘કુમરજી રે ઇહાં લગે કિમ ટ્રીપા કરી? સાહીબા, ભાખો જે હોવે તુમ કામ' વૈયેણ; કુમરજી રે રાજાના સુણી બોલડા રે સાહીબા, ઉઠીને કરે સલામ વેયેણ.
૨
૧. વચન. ૨. સારુ. ૩. આસન. ૪. મયા, મહેર. ૫. જોવે.
૩
‘નરપતિજી રે સીખ દીઉ હવે મુઝ ભણી રે સાહીબા, જઇઇ અમારે જીમ ગેહ વૈયેણ; નરપતિજી રે તેડણ આયો છે અમ ભણી રે સાહીબા, વાતનુ કારણ એક વૈયેણ. ૩
Jain Education International
૪
નરપતિજી રે ઘર-ઘર મુકો બહુ દાન સાહીબા, તાહડા થઇ રહા જીમ પોસ વૈયેણ; નરપતિજી રે માતા પશુહવે વાતડી રે સાહીબા, પુછતા હોસે વલી જોસ વેયેણ. ૪
For Personal & Private Use Only
નરપતિજી રે ઇહા અમે સાતા પામીયા રે સાહીબા, તુમ પાસે રહીયા એહ વૈયેણ; નરપતિજી રે થોડામાટે ઘણુ જાણજો રે સાહીબા, ભાખ્યું ધરીને નેહ’ વેયેણ.
૫
www.jainelibrary.org