________________
અગડદત્ત રાસા
667
૭ કુમર૦
૮ કુમર૦
૯ કુમર૦
૧૦ કુમર૦
૧૧ કુમર૦
એહવે ગરઢી ડોકરી રે, આવિ ઓભી રહી દ્વાર; સાંઝ સમે વલી આવિને રે, સાન કરે છે કુમારો રે. ઉઠી કુમર પાસે ગયો રે, પુછે 'કુણ તુ નારિ?; સે કારણ તુમ આવિયા રે?, મુઝને કહો વિચાર રે. કુમર પ્રતે નારિ ભણે રે, “સાંભલો મોરી તમે વાત; હુ છુ મયણમંજરીતણી રે, હુ છુ ધાવ જ માત રે. તે માટે તમને કેહવા રે, મોકલી છું માહારાયા; પરણા છો તમે કુયરી રે, ૧ઠાપણો કોલ ન જાય રે. બોલી દીધો જે મુઝ ભણી રે, તેહણો સો છે વીચાર?; તે માટે તુમને પુછવા રે, હીયડુ ખોલો કુમાર! રે'. વલતો કુમર બોલીઓ રે, “સાંભલા મોરી રે વાત;
બોલ દીજે બાપણો રે, પાલીસ છું ક્ષત્રી જાત રે. ચાલી ઇહાંથી હું સહી રે, ખબર કરીશ તુમ દરબાર; હીયડે ધીરજ રાખજો રે, નહિ મુકું વીસાર રે. ઈમ કહીને આપીઓ રે, કુમરે નવલખ હાર; ‘કુમારીને જઈ ભાખીજો રે, માહરો તેણે જુહાર રે. મુઝ હોયડામાહે વસી રે, કુમરી એ ગુણવંત; વસારી નવી વીસરો રે, મે કીધો છે નીશ્ચત રે. તુમે જઈણે ભાખજો રે, મુઝની વાત જ એહ; ચતુરણે ઘણું શું કહુ રે, પાલુ અવિહડ નેહરે. બીજા ખંડની એ કહી રે, ઢાલ પહલી એ થાય; પંડીત પ્રેમસૌભાગ્યનો રે, શાંતિ કહે હું હવે થાય?.
૧૨ કુમર૦
૧૩ કુમર૦
૧૪ કુમર૦
૧૫ કુમાર,
૧૬ કમર
૧૭ કુમર૦
૧. સ્થાપેલ. ૨. બોલ. ૩. કોલ. ૪. પિતાનો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org