SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ 666 શાંત સૌભાગ્યજી કૃતા દ્વિતીય ખંડ દુહાઃ બીજો ખંડ હવ રચું, પામી ગુરુ પસાય; સાનીધ કરજો સીષ્યને, “મેહર કરો ગુરુરાય. બ્રમ્હાણી બ્રમ્હાસુતા, હંસ વાહણ સરસતિ; બે કર જોડીને વેનJવુ, આપ્યો અવિચલ મસ્તી. શ્રોતા! સહુ સાંભલો, આગે હવે અધિકાર; પુરવ પુન્ય પસાઉલે, પરણો રાજકુમાર ઢાલઃ૧, કહે જીણ વીરજી- એ દેસી. કુમર બેઠો મોહલમાં રે, મનમાં કરે વિચાર; પુન્ય પસાઈ હું પામીઓ રે, સુખ અનંત સંસારો રે. કુમર ચેતવે-આંકણી. આ મંદિર આ માલીયા રે, એ પુન્યતણે પ્રમાણ; સદનથી જાહરે નીકલો રે, વસ્ત્ર રહીત જાણ રે. ૨ કુમર૦ ભોજન કરતો હું પારકુ રે, તે વલી વિપ્ર પિસાય; પુન્ય પ્રગટુ વલી આપનુ રે, "તારે નવ-નીદ્ધ થાય રે. ૩ કુમર૦ અનચિંતવી લખમી મલી રે, પરણો પરાજકુમાર; “દીન ફરતા સહુ ફરે રે,”ઈમ જંપે સંસારો રે. ૪ કુમર૦ કુમાર તિહાં સુખ ભોગવે રે, રહીઓ રાયણે પાસ; દેશ-વિદેસે વિસ્તરી રે, કુમરણો સુજસ વાસ રે. પ કુમર૦ એક દિન મોહલણે બારણે રે, બેઠો છે કુમાર; કર જોડી અનુચર ખડા રે, સજન બહુ પરિવાર રે. ૬ કુમાર ૧. મહેર. ૨. પસાયથી. ૩. જ્યારે. ૪. ત્યારે. ૫. રાજકુમારી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy