SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 665 દીધા નવ-નવ જાયગા, ઉઘડ્યું કુમારનું “ભાયગા, શાત ભુમિ મોહલ કરાવિયા એ; સુખ ભોગવે કુમર તીહાં, પાસે રાજાને તીહાં, લોકાને મને કુમર ભાવિઓ એ. પેહલો ખંડ પુરો થયો, કુમરે તીહાં સુખ લહ્યો, પુણ્યથી સુખ-સંપદા કહે એ; પંડિત વીરસૌભાગ્યનો, પ્રેમસૌભાગ્ય ગુરૂ હિત ઘણો. ઢાલ ઓગણીસમી શાંતિ કહે એ. प्रथम खण्ड: समाप्त: ૧. ભાગ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy