SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ 664 કુમરણી જાત ભાખીઇ, મનમાં વાત જ રાખીઇ. કુમરીઇ પ્રતિજ્ઞા એહવી કરી એ; આ ભવ એ કુમારણે, નહીતર અગ્ની પિહારણે, નિશ્ચે કુમરીઇ તો એ કરી એ.’ વિપ્ર તિહાં બોલીઓ, હીયડુ તાહાં ખોલીઉ, ‘નામ ઠામ તુમણે કહ્યુ એ; ખત્રીવંશ એહણો, પુત્ર તો સુરસેણણો. એ વાત મે તો હુ લહુ’ એ. રાજા સુણી વારતા, નામ-ઠામ-કુલ જાણતા, ઉછવ રાય હવે માડીઓ એ; સુર્ભ મુર્હુતે લગણ થાપુ, વિપ્રણુ દારિદ્ર દ્રર્વ કાપુ, ગણપતિ આંગણે બેસાડીઓ એ. વરણી સામગ્રી કરે, મનમા સહુ હરખ ધરે, સુંદર દેખી રૂપ કુમારણે એ; નીસાણ વલી વાજતે, મેઘાડંબર જીમ ગાજતે, અનુક્રમે આવે તોરણ બારણે એ. મોતિઇ થાલ ભરા વલી, સાસુ વધાવે મન રૂલી, ગોત્રજ આગે બેસારિયા એ; છેડા તિહાં બાંધિયા, સહુને હરખ વાધિયા, ચોરિમાહે પધરાવીયા એ. હાથ મેલાવણ આપિયા, દરિદ્ર તેહના કાપીયા, સુત મયગલ તેજી તુરંગમ આપીયા એ; બીજો દાયજો બહુ દિધો, રાજાઇ તાહાં જસ લીધો. પંચ [દે] સનો અધિપતિ થાપિઓ એ. ૧. વસ્ત્ર બનાવી લેશે. Jain Education International For Personal & Private Use Only શાંતસૌભાગ્યજી કૃત ૪ ૫ દ જી ૯ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy