________________
અગડદત્ત રાસા
663
દુહા
રાજકુમારી પ્રતીજ્ઞણા કરે, “આ ભવ એ ભરતાર; બીજા વીર સમોવડે, બીજો કે કીરતાર.” ગજ નીચું મસ્તક કરી, બેસારો કુમાર; આયુધસાલાઈ બાંધિઓ, હુઓ તે જય-જય કાર. રાજકુલી હરખી સહુ, હરખા માહાજન અપાર; “ધન-ધન તુમ કુલ-જાતણે, ધન તુમારો અવતાર.”
ઢાલઃ ૧૯, જોગીડો જોતક જાણે છે- દેસી.
ઉઠે કુમરી તાહથકી, માતાને કહેવા મનવકી,
ભાખે મનણી ઈમ વાતડી એ; “માતાજી! એક વાત સુણો, તુમણે કહું છું અતિ ઘણો,
ચતુરાઈ એ કુમરણી ચીત ચઢી એ. તે માટે તુમણે કહ્યું, માતા! એ વર હું લડુ,
તુમણે કહુ મુઝ મન રુલી એક આ ભવે એ મે વિરો, બીજો કુણ કરતાર ધરો?,
કે જાણુ વીર સમાણ, બીજા વલી એ.” વનીતાઈ રાજાને કહ્યું, પુત્રી સરુપ તેણે લહુ,
તે રાજા હરખો ચિતમે ઘણુ એ; સોમદત્તને તેડાવઓ, વિપ્ર માહોલમાં આવિઓ, રાજા કહે “કામ કરો અમાણુ એ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org