________________
660
શાંતસૌભાગ્યજી કૃત
દુહાર
બીજ દીન કુમાર, બેઠો કુયર વાગમે; સાસ્ત્ર કરે અસાભાસ, ક્રિીડા કરે મોજમે. મયણસુંદરી કહે તામ, ‘જોગ હોસે કહા આપણો?; એહવો કરો પ્રપંચ, મેલો હોઈ તુમણો.” સાંભલી કહે કુમાર, ‘ઉતાવલ નિ] કીજે કામણી!;
ધીરા હોસે કામ, ધીરજ ધરો મનતણી.” ઢાલઃ ૧૮, દલ લગારે પાસજી મોરા- દેસી.
કમરી કહે વાત જ સુણી, તુમ્હણે કહુ છુ સ્વામી!; જીમ જોગી કોઈ ધ્યાન ધરે, તમ અદાણીસી અંતરજામી.
હવે જોજો રે કોતુક થાસે, સાંભળતા ચતુરાઈ આસે. નામ જપુ હુ નીત્ય તમારુ, ચિતમાં ના ચ્યાહુ ઓર; મેઘાડંબર દેખી નાચે, કંકર નાચે મોર.
૨ હવે તુમ દેદાર દેખીને સ્વામી!, વિલાસીત હાયડું થાવે; જીમ પંથીને છાહડી ચાહે, પામી હરખ પાવે. તુમે સ્વામી! મુઝ અંતરજામી, હુ તુમ ઘર-નારિ; તુઝ મુઝ મેલો કિરતારે ઘડીઓ, પ્રીતડી પાલજો સારી.” ૪ હવે, ઈણે અવસર મયમદ ઝરતો, બંધનસાલાથી છુટો; નગરમાણે તેહ વિફરાણો, ઘર ઉપર તામ તુઠો.
૫ હવે પાડે હાટ ણે માણસ મારે, કરતો અતિ ઉનમાદ; છુટો હાથી ઉનમદ આવો, કોઈ ના માડે તેહસું વાદ. ૬ હવે
છે હવે,
૧. અભ્યાસ. ૨. અહી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org