________________
656
શાંત સૌભાગ્યજી કૃતા
૧૦
વિનીતાનું જોજો કામ, પડતી મુકે તેણે ઠામ, આજ તો મનમાં રે ઘણુ, હરખ પામી કહતી રે લો; બંધવ! જાણજો વાત, વેરિ વાલુ તુમ ભ્રાતા, આજ તો હું તો રે ખરિ, ભગણી વીરમતી તુમતણી રે લો.” ઘણી પરે કરે વિચાર, મનમાં હરખ અપાર, આજ હો સજાના રે તો, સત ખંડ તે થયા રે લો; દેખે તે કુમાર, સમરે મન કીરતાર, આજ હો એહવો રે કોતક, દેખી ચમકીયા રે લો. હસુતિ આવે એહ, ભોગી પરણો તેહ, આજ હો એહવે રે ઘરમાં, આવે ધસમસી રે લો; સોલમી ઢાલ એ થાય, પંડીત પ્રેમ પસાય., આજ હો શાંતેરે કુતુક, કુમર મનવસી રે લો.
૧૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org