________________
અગડદત્ત રાસા
653
૧૬ સાચુ
પુર્વ દીસે કુમર ચાલો, તસ્કરે ઠામ બતાવો જી; મનમાંહે ઉજમાલ થઈને, કુમર ત્યાંહિ જ આવો જી. જઈ ઉભો રહ્યો પેપર-હેઠે, કુમર હવે બોલાવે છે; શાંત સૌભાગ્ય પનરમી ઢાલે, આગે હું હવે થાવે?જી.
૧૭ સાચુ
૧. પીપળાના ઝાડની નીચે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org