________________
અગડદત્ત રાસ
651
દુહાર
નાઠો કુમર તીહાથકી, “વાસે પડીઓ ચોર; કેતી ભુમી દોડીઓ, કુમર કરતો સોર. કુમર અર્જુઓ જગાતણા, ન જાણે કીસો વિચાર?; દોડતા એક આવિઓ, પાષાણ થંભો સાર. તે પુઠલ જઈ રહો, કુમરે ઉઠો લીદ્ધ; દુરથી તસ્કર આવિને, થંભે ઘાઓ જ દીદ્ધ. તસ ખંડ હુડ્યા થંભાતણા, પાછો વલીઓ ચોરિ]; અહંકારે કરી ગાજતો, જીમ છાજે ઘણ મોર. કુમરે પુઠલથી આવીને, ચોરણે કરે પ્રહાર;
મર્મસ્થાનકે લાગીઓ, મોહક મ(?) દીદ્ધ કુમાર. ઢાલ - ૧૫, સેવક હે અમે સીંહ નૃપના.
ચોર તે ધરણી તડફડતો દીઠો, કુમર થઓ ખુસીયાલ જી; આઘો જઈને તેમનુ લીધુ, કુમરે તે કરવા જી.
સાચુ બોલોજી, નન્હા બાલુડા તુ હી. કમર પ્રતે તે ચોર વદે ઇમ, “સાંભલો મોરી વાત જી; નામ-ઠામ વલી તુમે ભાખો જી, ભાખો કુલ ને જાત જી. ૨ સાચુ વાત કહો તમે સ્વામી! મુઝને, જીમ જીવ મ્હારો નીકસે જી; જાત-ભાત સાભલીને તુમ્હારી, જીમ હીયડું અમ વિકસે છે'. ૩ સાચુ. વલતો તે કમર બોલે, “ક્ષત્રીવંશ અમારો જી; તસ્કર સંભલી ઈની પરે બોલે, “વીનતડી અવધારો જી. ૪ સાચુ
૧. પાછળ. ૨ અજાણ. ૩. ઓઠીકણ, આશરો. ૪. ઘા, પ્રહાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org