________________
650
કપટે નીદ્ર કુમરે લીધી, વીસાસો તીનીવાર જી; ચોર-મજુર નીદ્ર વસ પડીયા, હલુઇ સું ઉઠો કુમાર જી. આપણને ઠામે વેલુ આકારે, કીધો એહ પ્રમાણ જી; વસ્ત્ર તે ઉપર વલી ઢાંકું, કુમર તે ચતુર સુજાણ જી.
કુમરે તે ખડગ ગ્રહીને, છપી રહો કુમાર જી; વડનું ઓઠુ કરીને રહીઓ, હીયડે ધીરજ ધાર જી.
જાગો એહવે ચોર વિકરાલ, ચિંતે મનમાં એમ જી; પંડવ માણસણે ખપાડું, જીવતા ના રાખીઇ કેમ જી?.’ ઇમ વિચારીને તસ્કર ઉઠો, ઝાલી તને કરવાલ જી; મજુરણો તેણે સંહાર કરો, કુમર દેખી ખ્યાલ જી. કુમર ભણી તેણે ઘાઓ નાખ્યો, કરવાલ પડી વેલુમાહે જી; વિસ્મે પામો તસ્કર મનમાં, ચલે તે વલી ત્યાહે જી.
એ સહી કોઇક ઉતમ પુરુષ, આવ્યો તે કરવા કૈડ જી; દરિદ્રનો તણે વેસ કરીને, રહીઓ છે વન વેડ જી.
હુંસ ધરે છે એ મનમાંહે, પકડીસ ચોરને આજ જી; સીખ્યા દેઉં હું વલી એહણે, આણુ એહણે વાજ જી. અરહો-પરહો તસ્કર જોવે, પ્રહાર કરવા કુમાર જી; તરવર-તલે દીઠો તેહણે, હડી દીદ્વી તણીવાર જી. ચોરણે કુમર આવતો દીઠો, નાઠો કુમર તતકાલ જી; શાંતિ કહે વલી આગલ હોયે, પુરી એ ચોદમી ઢાલ જી.
Jain Education International
શાંતસૌભાગ્યજી કૃત
For Personal & Private Use Only
૮ સુણજો૦
૯ સુણજો.
૧૦ સુણજો
૧૧ સુણજો
૧૨ સુણજો
૧૬ સુણજો
૧૭ સુણજો
૧. નાર્મદ, બાયલા. ૨. મારુ. ૩. પીછો. ૪. તેણે. ૫. વગડામાં. ૬. ત્રાસ. ૭. આગળ-પાછળ, આમ-તેમ. ૮. હાંક.
૧૩ સુણજો
૧૪ સુણજો
૧૫ સુણજો
www.jainelibrary.org