SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 649 ૨ સુણજો. દુહાર કુમર કહે તસ્કર પ્રતે, “વાત સુણો માહારાય!; ભાર અસંખીત એહમા, આપણથી ગ્રહો ન જાય. તે માટે તમને કહુ, મજુરને લાવો ચ્યાર; તેણે સીર દેઈ કરી, નાખીઈ આપણને દરબાર.” ઢાલઃ ૧૪, વેલની- દેશી. ચાર મજુરને તે બોલાવે, ભાર ચઢાવ્યો માથે જી; દ્રર્વ લેઇને મજુર ચાલા, કુમર તસ્કર સાથે જી. સુણજો ભવિ! તમે ધૂર્તને ધુતે, અચરીજ વાલી વાત જી; મુર્ખ હોય તે ધૂર્તો જાયે, ચતુર ના ધુતાઈ જાત જી. ચંપાપુર બાહર નીસરા, આવ્યા ગાઉ તામ જી; અગડદત કહે તસ્કર પ્રતે, “ઇહાં લીજે વિશ્રામ જી. આપણે ભીતા નથી કોઇની, નીશ્ચતપણે રહીઈ જી; વિસામો મજુરણે દીજ, આપણ નીદ્ર લહઈ જી. તસ્કરે કમરની વાત જ માણી, કપટ કોહો હુંકારો જી; મુજુરણે કહો વિસામો તમે, સીરથી ભાર ઉતારો જી. ચાર મજુરણે તે વલી ચોર, નીંદ્ર કરે વલી તામ જી; કુમાર મનમાં એમ વિચારે, ““ઉંઘાનું નથી કામ જી. ઉંઘે તે તો નીચ્ચે મરે, જાગણ કાજો ઈહાં જી'; જો જો શ્રોતા શું કરે છે?, “અકસઉ થાવે ત્યાહે જી. ૩ સુણજો. ૪ સુણજો. ૫ સુણજો. ૬ સુણજો. ૭ સુણજો. ૧. ઉંઘવાનું=સુવાનું. ૨. આકસ્મિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy