________________
648
શાંત સૌભાગ્યજી કૃત
૮ કુમાર
૯ કુમાર
૧૦ કુમર૦
૧૧ કુમર૦
“ઉજમ ભર બે નર ચાલે, આવ્યા ચંપાપુર બાહરે બે; ધૂ કરી દરવાજા સઘલા, પ્રગટ કલા કરે ત્યારે બે. મંત્ર ભણી તવ કાંકરો નાગો, જંભ સઘલા વછુટે છે; કુમર દેખી વિસ્મય પામ્યો, બંધ તે સઘલા તુટે બે. મારગમાં મંત્ર પઢતો જાઇ, લોક તે નીદ્ વસ થાઈ બે; ફરે નીસંક પણ નગરમાણે, ભીતા મનમાં નાવઈ બે. મંત્રને સક્તીઈ કી નવિ દેખે, તસ્કર લોકને દેખે બે; લોક તે ચોર નવિ જાને, કુમર અચિરીજ પેખે બે. જોતા હાટને બાજારમાd, વિચાર કરે છે ત્યા બે; સાગરસેઠને હાટે આવ્યા, કુમર તસ્કર ત્યારે બે. તીહા બેસીને ખાત્ર જ દીધુ, ઘરમાં પેટી બહુ ઉરે બે; પેઈ આભરણની કાઢી, કાઢિ રીદ્ધ અનેરી છે. લઈ એક ઠામે ઢગલો કીધો, અસંખી નઈ વસ માણ બે; તે દેખી મન ચંચલ હોવે, મુકી દે વલી ધ્યાણ બે. ચોર પ્રતે હવે કુમર બોલે, “સાંભલો બાલ ગોપાલ બે; શાંત કહે ઢાલ એ તેરમી. આગલ સ્યુ થાઈ ખ્યાલ છે.
૧૨ કુમર૦
૧૩ કુમર૦
૧૪ કુમાર
૧પ કુમર૦
૧. ઉદ્યમ, ઉમંગ. ૨. સ્ફોટપૂર્વક ઉઘડી પડ્યા, છુટા પડ્યા. ૩. ડર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org