SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ 644 શાંતસૌભાગ્યજી કૃતા જે કોઈ ચોરણે પકડી લાવે, લાખ સોવણીયા તેમ જ પાવે સાહબા; સભા સન્મુખ રાજાઈ જોઈ, બીડુ ન છૂબું નર ણા કોઈ સાહબા.. રાજા મનમાં તવ વલખાણો, આભમાટે જીમ ચંદ્ર ઝંડાણો સાહબાઇ; સભા સહુ મુખ તવ વલખીઓ, તેતલે અગડદત્ત બોલીઓ સાહબા.. ૬ ઉઠી કરીને પ્રણપ્રત્ય કીદ્ધો, કુમરે તે પાનનો બીડો લોદ્ધો સાહબાઇ; “સાત દિવસની આપ્યો અમને, ચોર તે પકડી આપુ તમણે સાહબા. ૭ વિપ્ર ચિતે મનમાં એમ, ‘વિષમ કામ થાસે કુયર કેમ? સાહબા; કુમર કહે “ચિંતા ન કરો ચિતમે, જોગમાયા જસ આપસે તમને સાહબા. ૮ મજરો કરીને ઘેર તે આવે, ચઉઠે ચાચર તે જોવરાવે સાહબા; વેશ્યાઘરે જાવે કુમાર, ઈશ્વ ઉડ્ડાણા જોયા દરબાર સાહબા. ઈમ કરતા ષષ્ટ દીન વહિઆ, કુમરણે ચિત પડીત હઇઆ સાહબાઇ; તસ્કરનો કેકાનો ના જડીઓ, ઝાખો કુમર મનમાં પડીઓ સાહબા. ૧૦ લોક તે કુમરણી હસી કરે છે, સાહસવંત લજા મન ધરે છે સાહબાઇ; ઈમ વિચારી મનમા તામ, ઉઠો લેઈ જોગમાયાનું નામ સાહબા. ૧૧ ઉદ્યાણમાં કુમર વલી જાવે, મનમાં ઘણુ પસ્તાવે સાહબા; તસ્કર જોતા લાગી ઘણી વાર, સુરજ આથમી થઓ હુસીયાર સાહબા. ૧૨ સાંઝ પડી તવ રહો વનમાહે, સાંભલજો ચોર મલસે ત્યાં સાહબા; એ ઈગ્યારમી ઢાલ થાઈ, શાંતિ કહે આગલ શું કહેવાઈ? સાહબા. ૧૩ ૧. છબ્યુ=અડ્યું. ૨. મુજરો, પ્રણામ. ૩. બજાર, શેરી. ૪. ચાર રસ્તા ભેગા થતા હોય તે. ૫. ઈશ્વર=ધનાઢ્ય. ૬. ઠેકાણું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy