SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ 642 ‘વસંતપુર વાસે વસે, સુરસેણનો નંદ; પીતા એહણો દીપતો, જીમ દીપે દીનંદ.’ ૧. કામ. વાત સુણી રાજા ઇસી, મનમાં હરખ પાવે; અગડદત્ત કુમારણે, વલી પાસે તેડાવે. માન મહોત દીધો ઘણો, લાખ પસાય આપે; કિરતાર તુટે રાજા વીણા, દારિદ્ર કુણ કાપે?. કુયર વિપ્ર બે હરખીયા, રાજાઇ દીધા માણ; ‘કર્મ ફરતા સુહ ફરે,’ ઇમ લોક કહે વાણ. હા રે એહવે માહાજન્ન થયુ એકઠુ, આવે રાજાને પાસે; મજરો કરીને ઉભા, સહુ કરે અરદાસે. માહાજન કહે ‘સુણો સાહબા!, મુઝ અરજ સુણીજે; વસવાણે એક જાયગા, અમને પ્રભુ! દીજે. ત્યારે એ ઘર-બાર તુમારડા, ખપ નથી અમારે; સીખ દીઓ હવે સાહબા!, કાર્જ નથિ તુમ્હારે.’ હા રે ‘સા માટે?’ રાજા કહે, ‘એહવા વચન ના બોલો; નીર વાકાં મોજડા, આગલથી કાં ખોલો. હા રે ડંડ નથી કોઇનું, તો સા માટે રીસાવો?; જે કહો તે હું કરુ, વાંક વગર ના જાવો’ માહાજન હવે બોલસે, સાંભલો ચિત લાઇ; દસમી ઢાલ પુરિ થઇ, સાંતે ઇમ બણાઇ. Jain Education International For Personal & Private Use Only શાંતસૌભાગ્યજી કૃત ૮ સીખ૦ ૧૦ સીખ ૧૧ સીખ૰ ૧૨ સીખ ૧૩ સીખ ૧૪ સીખ૰ ૧૫ સીખ૰ ૧૬ સીખ૰ ૧૭ સીખ ૧૮ સીખ૦ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy