________________
અગડદત્ત રાસ
દુહા
ગોખે બેઠી તે રહે, દીન-દીન પ્રતે તીણીવાર; કુમર સાન્ન તે અભ્યસે, તે દેખે સુવિચાર.
સકલ સાસ્ત્ર સીખીઓ, કુમર કલાનો ગેહ; સીખી કરી પોઢ્યો થઓ, સરસતી સમવડ એહ.
ઢાલઃ ૧૦, માઠુ કરુ રે તમે કંતજી- દેસી. હા રે
કુમર કહે ‘સુણો વીપ્રજી!, મુઝ અરજ સુણીજે;
સીખડી દેજે.
વિદ્યા સીખ્યો
મુઝ
તમ કણે, . હું સીખ દીઉ હવે મુઝ ભણી, પુહચુ મુઝ ઘેર; ઉમેદ મનમાં અહવો, વાલુ પીતાનું વેર.
કે વાટ જોતિ હસે માવડી, ઘણા દીવસ વહીયા; સુખ પામ્યો છુ તમથકી, ઉતમ સંગ સહીયા.’
હા રે સોમદત મનમાં ચિંતવે, હી[]ખ્યો કલા અભ્યાસે; સીખ્યા કલા પોઢ્યો થઉં, પણ ધન વીણા જાસે.
ધન વિના જો મોકલુ, તો માડુ દીસે રાય પાસે; .જો મેલવુ, તો પોહચે જગીસે. ઇમ વીમાસીને ચાલીઉ, સાથે કુમરને લીધો; રાજસભામાં બે આવિઆ, નૃપણે પ્રણપત્ય કીધો.
હા રે રાજા કહે ‘એ કુણ અછે, સુંદર સુકમાલ?; કાહાંથકી એ આવીઓ?, કાહનો છે એ બાલ?’
૧. ઘર. ૨. નિપુણ, ચતુર. ૩. સહિત. ૪. નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
૧
૨
૧
૨ સીખ૦
૩ સીખ
૪ સીખ૦
૫ સીખ૦
૬ સીખ
૭ સીખ
641
www.jainelibrary.org