SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ દુહાઃ ઇણી પરે પ્રીત પાલે સહી, ન કહે કોઇને વાત; મનમાં બીહતા તે રહે, નખે થાએ વિખ્યાત. એક દિવસ કુમાર વિશ્રામ, કરીને સુતો તીહાં; વૃક્ષતણી છાંહડી, નીલુ વસ્ત્ર ઉઠી જાહે. અવસર પામી નાર, ચંતે મયણમંજરી; લાગ પામી છે આજ, વૃક્ષ ડાલ વલગી ઉતરી. ઢાલઃ ૯, નીંદરડીની- એ દેશી. અંગુઠો મોડી ગજાવત, ‘જાગો-જાગો હો રણનદીના વીર!; નીંદરડી નાહની વારીઇ, બલવાતા હો તુમો સાહસ ધીર. આ વેલા કિમ પોઢિઆ?, નીદ્રા મુકો હો થઓ સાવધાણ’; પાસે ઉભી ઇમ કહે, વસ્ર તાણે હો પીડી વીરહણી બાણ. સબ્દ સુણી કુયર જાગીઓ, જબ જુએ હો ઉભી દીઠી નાર; અચરીજ પામી ચંતવે, ‘કિમ આવિ હો છોડી દરબાર?.’ નારી કહે ‘સુંણા સાહબા!, મુઝ મનનો હો સંભલો વીરતંત; જે દીનથી તુમે ચિત ચઢ્યા, તે દીનથી હો મે કીઉ નીશ્ચંત. “પરણો પતિ સાયર ચઢ્યો, મે ધારો હો સ્વામી તુમને આજ; અંગીકાર કરો સાહબા!, નેતો પ્રાણ હો કરીસું તાજ.’ વલતો કુમર બોલીઓ, ‘વાત સાંભલ હો મોરી તુ આજ; ગામ છોડીને નેસરો, હું આવિઓ હો ઇહાં ભણવાને કાજ. ૧. અંશમાત્ર. ૨. નણંદના. ૩. બલવંત. ૪. પીડાઇ. ૫. વિરહના. ૬. નહી તો. ૭. નીકળ્યો. Jain Education International For Personal & Private Use Only ૧ નીંદરડી ૨ નીંદરડી ૩ નીંદરડી ૧ ૩ ૪ નીંદરડી ૫ નીંદરડી. ૬ નીંદરડી 639 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy