________________
638
શાંતસૌભાગ્યજી કૃત
૧૭
માહામાહે લાગી પ્રીત રાજંદા, વાત-વીગત કરી નવી સકે છે; મનમાં પામે “ભીત રાજંદા, રખે વાતને કોઈ ચકે જી.
અવિહડ પાલે છે પ્રીત રાજંદા, ઉતમથી લાગી રહી છે; પુરી એ આઠમી ઢાલ રાજંદા, સાંતસોભાગ્ય ઈમ કહી જી.
૧૮
૧. ભીતિ=ભય, ૨. જાણી જાય. ૩. અતૂટ, અભંગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org