________________
અગડદત્ત રાસ
635
દ્રવ નથી સ્વામી મુઝ કણે હો રાજ્ય, એહણો સો કરવો વિચાર? ગુરુજી; સેવ્યા કરું હું તમારડી હો રાજ્ય, રા(મા)ઈ માં મોકલો તુમ દરબાર” ગુરુજી . ૬ વિપ્ર સુણી ઈમ ચિંતવે હો રાજ્ય, કર્મતણી ગત જોય ગુરુજી; કર્મ તે કો નવિ છુંટીઈ હો રાજ્ય, રાણા તે રંક જ હોય ગુરુજી.. કુમરણે તે વિપ્ર લેઈ કરી હો રાજ્ય, ચાલા તે નગર મુઝાર ગુરુજી; ધનદત્ત સેઠ તીહાં વસે હો રાજ્ય, આવ્યા તેણે દરબાર ગુજી.. સેઠ પ્રતે કહે વીપ્રજી હો રાજ્ય, “એક વચન અવધાર ગુરૂજી; ક્ષત્રીવસ એહણો સહી હો રાજ્ય, એ છે ઉતમ કુમાર ગુજી.. ભણવાણે કાજે આવિલ હો રાજ્ય, વસંતપુર એહણો ઠામ ગુરુજી; ભોજણ વસ્ત્ર એણે સહી હો રાજ્ય, એટલુ કરો મુઝ કામ” ગુરુજી૦. ૧૦ નંદ વદે “સુણો વિપ્રજી! હો રાજ્ય, મુઝ પુત્ર છે વલી ચાર ગુજી; તેણુ ખરચ પુરું પડે હો રાજ્ય, તમ વલી પાંચમો એ કુમાર ગુરુજી.. અસણાદિક અમે આપજ્યું હો રાજ્ય, વસ્ત્રાદિક વલી એહ ગુરૂજી; વિદ્યા ભણસે જીહાં લગે હો રાજ્ય, પુરુ પાડીસ્યું અમે બેહ ગુરુજી.. ૧૨ ઇમ સુણી] ઘરે આવિયા હો રાજ્ય, વિપ્ર ને તેહ કુમાર ગુરૂજી; સુભ મુહુતસુભ દીન-ઘડી હો રાજ્ય, ભણવા માંડ્યો તણિવાર ગુરુજી . ૧૩ કુમર ભણે ઉદ્યમ કરી હો રાજ્ય, આલસ અલગો છોડ ગુરુજી; સુણી અર્થને હીયડે ધરે હો રાજ્ય, આઠ મદ માણસ મોડ ગુરુજી.. થોડા દીવસમાં તે ભણી હો રાજ્ય, કલા બહુત્તર જેહ ગુજી; મતિ જાગી જહણી શાસ્ત્રમેં હો રાજ્ય, વાર ણ લાગે તે ગુરુજી. ઉઘડેસે ભાગ્ય કુમારનું હો રાજ્ય, સાંભલજો વલી વાત ગુરુજી; શાંતિ કહે ઢાલ સાતમી હો રાજ્ય, હવું કહુ આગલ વિખ્યાત ગુરુજી૦. ૧૬
૧૧
૧૪
૧૫
૧. રીત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org