________________
631
અગડદત્ત રાસ
હાં રે સાંભલજો તમે આગલ ભવિયણ! વાત જો, ભાગ્ય ઉદય રે કુમરનું તીહાં થસે રે લો; હા રે કર્મતણા તુમે જો જો સા છે ખેલ? જો, પુરી રે પાચમી ઢાલે એ શાંતિ ઉલસે રે લો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org