________________
632
દુષ્ટાઃ
કુમર કહે માતા પ્રતે, ‘સાંભલ મોરી વાત; હકમ દો હવે માતજી!, હું ચાલુ પ્રભાત.’ નામ-ઠામ પુછુ વલી, ચાલણ થઓ કુમાર; હીત-સીખ્યામણ માતા દીઈ, કુમરને તીની વાર.
વણય કરજો ગુરુતણો, લોપીસ માં વયણ લગાર; વીઘાવંત જે નર હોઈ, ના મુકે કુલ આચાર.’
ચંપાપુરની વાટ પુછતો હો રાજ, કે ધરતો વિદ્યાનું ધ્યાન કે તુમણે; અનુક્રમે ચંપાપુરી હો રાજ, કે પોહતો વન ઉદ્યાન કે તુમણે.
શાંતસૌભાગ્યજી કૃત
ઢાલઃ ૬, સોનારડાની દેશી.
માતા સીખામણ ઇમ દીઇ હો રાજ, કે ‘પુત્રજી! થજો ઘણું સાવધ્યાણ; તુમણે સું કહ્યુ હો રાજ, કે 'રાજણ પાએ લાગો ત્યાહે- આંચલી વિદ્યા ગ્રહીને પધારજો હો રાજ, કે પુત્રજી! હોજો ક્રોડ કલ્યાણ તુમણે. ૧
નગર પ્રવેસ કરતા થકા હો રાજ, કે સન્મુખ છીક તે હોય કે તુમણે; ‘રીદ્ધ મલે અણચીંતવી હો રાજ, કે વીનીતા મલે કોઈ કે તુમણે.
ઇમ ચિંતી ડગલું ભરે હો રાજ, કે વાયસ બોલે તામ કે તુમણે; દક્ષણ દેશે જોયતો હો રાજ, કે કુમર ચિંતે તેણે ઠામ કે તુમણે.
અનુક્રમે ચાલો તિહાં થકી હો રાજ, કે હિયડે થઇ ઉજમાલ કે તુમણે; કે ગામ-પણગુર-પુર જોવતો હો રાજ, કે દેખે-દેખે નવ-નવ ખાલ કે તુમણે૰. ૨
‘વાયસ શબ્દ જ ઉચરે હો રાજ, કે પામું નૃપનું માણ કે તુમણે; ઉપજેસે કષ્ટ એક મોટકો હો રાજ, કે સંકટ પ્રાણ સમાણ કે તુમણે.
૧.પૂછ્યા. ૨.વિનય. ૩.સાવધાન. ૪.રાજાના પગે લાગજો. ૫.નગર. ૬.નદીની ખાડીઓ.
Jain Education International
૧
For Personal & Private Use Only
૨
૩
૩
૫
www.jainelibrary.org